કમ્પ્યુટર ફંકશન-કી ના ઉપયોગો - હિન્દી પીડીએફ



કમ્પ્યુટર કી-બોર્ડમાં ઘણી બધી કી આપેલ હોય છે. તેમાંથી બધાનો ઉપયોગ જુદા જુદા પ્રોગ્રામમાં જુદો જુદો થાય છે.

તેમાની કી-બોર્ડમાં ઉપરની બાજુએ 12 કી આવેલી હોય છે. તે બધી છે ફંક્શન કી. તેને F વડે દર્શાવાય. તેમના ઉપયોગો બહુ ઓછા લોકો જાણે છે. તો F1 થી F12 તમામ કી ના ઉપયોગોની એક પીડીએફ ફાઈલ બનાવી છે.

પીડીએફ ફાઈલ વિશાલ ગૌસ્વામીએ બનાવેલ છે અને હિન્દી ભાષામાં છે.

આ ફાઈલ ડાઉનલોડ કરવા :- અહીં ક્લિક કરો

ફાઈલની સાઈઝ માત્ર 151 KB. સેવ કરો, પ્રિન્ટ કરો અને શેર કરો.

નવી-નવી માહિતી માટે જોતા રહો www.vishalvigyan.in

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List