ગણિત : સ્થાન કિંમત - 46 આકડાઓ સુધી



નમસ્કાર...
અહીં 46 આકડાઓ સુધીની સ્થાન કિંમત માટેની પી.ડી.એફ. ફાઈલ બનાવેલ છે.

તેમાં એકમ, દશક, સો, હજાર... આમ 46 આકડાઓ સુધીની સ્થાન કિમતો અને તેમને શું કહે છે તે મુકેલ છે.

પી.ડી.એફ. ફાઈલ હોવાથી તમે તેને સેવ પણ કરી શકો અને પ્રિન્ટ પણ કાઢી શકો.

સ્થાન કિંમત પી.ડી.એફ. ડાઉનલોડ કરવા→ અહી ક્લિક કરો

ફાઈલ સાઈઝ માત્ર 72 kb.

આવી વધુ ફાઈલો મુકવામાં આવશે. તો જોતા રહો www.vishalvigyan.in

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List