પ્રાથમિક ભૂમિતિ - ડાઉનલોડ કરો 13 વિડીયો



નમસ્કાર મિત્રો...
ભૂમિતિ શું છે ? આ પ્રશ્નના ઉત્તર માટે અહીં 13 વિડીયો મુકેલ છે. અહી આ વિડીયો પરથી ભૂમિતિ વિશેનો ખ્યાલ સ્પષ્ટ થઈ શકશે.

તમામ વિડીયો ઈ વિદ્યાલય www.evidyalay.net દ્વારા બનાવેલા છે. તેમનો હું આભાર માનુ છુ. વિડીયો ગુજરાતી ભાષામા જ છે તેથી સમજવામાં પણ ઉપયોગી થશે.

વિડીયો ડાઉનલોડ કરવા ડાઉનલોડ બટન પર ક્લિક કરો. ત્યા ક્લિક કરતા નવા પેજમાં Download Video પર ક્લિક કરો પછી વિડીયો સાઈઝ પસંદ કરી ડાઉનલોડ કરો.

1. ખૂણો :- ડાઉનલોડ

2. ખૂણો માપવા માટેની સમજૂતિ :- ડાઉનલોડ

3. સમાંતર રેખાથી બનતા ખૂણાઓ :- ડાઉનલોડ

4. ખૂણાની જોડના પ્રકાર (ભાગ-1) :- ડાઉનલોડ

5. ખૂણાની જોડના પ્રકાર (ભાગ-2) :- ડાઉનલોડ

6.પરિમિતિ અને ક્ષેત્રફળની સમજ :- ડાઉનલોડ

7. ઘનફળની સમજ :- ડાઉનલોડ

8. ચતુષ્કોણ :- ડાઉનલોડ

9. ત્રિકોણ :- ડાઉનલોડ

10. વર્તુળ :- ડાઉનલોડ

11. વર્તુળનો પરિઘ :- ડાઉનલોડ

12. વર્તુળનું ક્ષેત્રફળ :- ડાઉનલોડ

13. વર્તુળની પરિમિતિ :- ડાઉનલોડ

ધન્યવાદ...
વિશાલ ગૌસ્વામી

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List