
તમામ પ્રકારના વૈજ્ઞાનિક સાધનો અને તેમનો ઉપયોગ શેમા થાય તેના માટે એક પીડીએફ ફાઈલ મે તૈયાર કરેવ છે. આ ફાઈલ તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી બનશે.
વિજ્ઞાનના કુલ 75 સાધનો અને તેનો ઉપયોગ ગુજરાતી ભાષામાં જ મુકેલ છે. ફાઈલની સાઈઝ માત્ર 330 Kb. સેવ કરો પ્રિન્ટ કરો.