વિજ્ઞાનની કમ્પ્યુટરમાં ચાલતી 12 ફ્લેશ ગેમ ડાઉનલોડ કરો



પોસ્ટ લેખક: વિશાલ ગૌસ્વામી
હેલ્લો...
વિજ્ઞાન શિક્ષણમાં કમ્પ્યુટર મહત્વનું સાધન છે. આથી બધા વિજ્ઞાન શિક્ષકોને ઉપયોગી થાય એવી વિજ્ઞાનને લગતી અને કમ્પ્યુટરમાં જ ચાલતી 12 ફ્લેશ ગેમ મૂકી રહ્યો છું.
આ ગેમ મારા એક મિત્ર પાસેથી મળેલ છે તેમનો આભાર. બધી ગેમ KB ની સાઈઝમાં છે.

આ બધી ગેમ ચાલવા માટે કમ્પ્યુટરમાં ફ્લેશ પ્લેયર હોવું જરૂરી છે. જો ના હોય તો Mackro media flash player ઈનસ્ટોલ કરો.

નીચે ગેમ મુકેલ છે તેના નામ પર ક્લિક કરતા ઓટોમેટીક ડાઉનલોડ થશે.

1. હ્રદય (80 kb)

2. પ્રવાહી (16.3 kb)

3. ચુંબકીય રેખાઓ-1 (2.3 kb)

4. ચુંબકીય રેખાઓ-2 (22.5 kb)

5. ચુંબકીય આકર્ષણ (4.1kb)

6. ચુંબકીય અપાકર્ષણ (4.5 kb)

7. પરાગ નયન (139.5 kb)

8. ઘન, પ્રવાહી અને વાયું (56.5 kb)

9. ઉષ્મા નયન (10 kb)

10. ઉષ્મા વહન (12.9 kb)

11. ઉષ્મા વિકિરણ (8.7 kb)

12. પાવર સ્ટેશન (255.7 kb)

ધન્યવાદ...

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List