વોટ્સએપમાં એક મેસેજ એક સાથે બધાને કેમ મોકલશો ?



પોસ્ટ લેખક: વિશાલ ગૌસ્વામી

■ હવે તમારા વૉટ્સએપમાં એક વારમાં જ એક મેસેજ મોકલો બધા તમારા કોન્ટેક્ટમાં.
■ અહીં કોઈ ગ્રૂપ નથી. તમારે માત્ર બનાવવાનું છે BROADCAST LIST.

■ તેના ફાયદા:
◆ તેમા એક સાથે એક મેસેજ બધાને મોકલી શકો.
◆ વારંવાર બધાને મોકલવાની જરૂર નહીં. સમય પણ બચે.
◆ ગ્રૂપ નથી એટલે કોઈ એકબીજાને જોઈ ના શકે અને ગ્રૂપની જેમ મેસેજ પણ બંધ.
◆ તેમા 256 લોકોને એક સાથે મોકલી શકાય જ્યારે ગ્રૂપમાં 100 લોકો થઈ શકે.
◆ આ તમને આવતા મારા એલર્ટસ પણ તેમ જ મોકલાય છે.

■ તો કેમ બનાવશો BROADCAST LIST?
જુઓ નીચે...

●◆● WHATSAPP ચાલુ કરો. પછી મેનું પર ક્લિક કરો. તેમા NEW BROADCAST પર ક્લિક કરો.


●◆● ત્યારબાદ નીચે મુજબ પેજ ખુલતા તેમા + નિશાની પર ક્લિક કરો.


●◆● પછી તમારા કોન્ટેક્ટ ખુલશે. તેમાંથી તમારા લિસ્ટ માટે પસંદ કરો. જુઓ નીચે. અહીં મિત્રો અને વ્યવસાય મિત્રો એમ અલગ બનાવી શકાય.


●◆● પછી બધા કોન્ટેક્ટ બતાવશે. તેમા ઉપર CREATE પર ક્લિક કરો. જુઓ નીચે.


●◆● બસ તમારુ લિસ્ટ તૈયાર. હવે નીચે મુજબ જેમ ગ્રૂપ હોય તેમજ પેજ હશે. તેમા એક મેસેજ લખતા બધાને પર્સનલમાં જશે.


નોંધ: આ પોસ્ટ તમારા બ્લોગમાં સીધી કોપીના કરો અથવા મુકો તો સાઈટ અને મુકનારનું નામ લખો.

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List